03 February 2012 ~ 0 Comments

હિસાબો સઘળા

આવજો તો તમે કહી દીધું પણ ન ગયા તમે ખયાલોથી શ્વાસોચ્છસ્વાસ ની જેમ આવતા રહ્યા સદા સપનો મહીં ચાલો હું જ કહી દઉં કે આવશો ના કદી પણ સપના મહીં કે મારે પણ આપવા પડે છે હિસાબો સઘળા ઘર મહીં ( મહેન્દ્ર શાહ નાં કાર્ટૂન પર થી સુજ્યુ… )
વિજયનુ ચિંતન જગત

Related posts:

  1. પ્રેમલતા અને હરિકૃષ્ણ મજમુંદારના પુસ્તકોનું લોકાર્પણ- રમેશભાઈ તન્ના
  2. નયનોનાં કોરની ભીનાશ (૬) રાજુલ શાહ
  3. New Seat Belt Law
  4. અંગત છતા જાહેર હકીકત
  5. વિદેશ વસતાં ગુજરાતી મા-બાપોને એક પત્ર-સુમન શાહ

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)